લફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લફ

અવ્યય

  • 1

    લપ, લબ; પીડા; ઉપાધિ; લફરું.

  • 2

    જલદી; ચટ એવા અવાજ સાથે (મોંમાં મૂકવું).

  • 3

    લપ; જલદી.