લફડખંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લફડખંધું

વિશેષણ

  • 1

    લેંઘું-દાધારંગું પણ સ્વભાવે ધૂર્ત.

મૂળ

લફડ +ખંધુ