લફડફફડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લફડફફડ

ક્રિયાવિશેષણ

  • 1

    લબડતું, આમ તેમ ઊડ્યા કરતું તથા પગે અટવાતું હોય તેમ; લથડપથડ; અવ્યવસ્થિત.

મૂળ

રવાનુકારી