લફ્ફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લફ્ફો

પુંલિંગ

  • 1

    મોટો ફાંકો કે કોળીયો.

મૂળ

જુઓ લપ્પો

લફ્ફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લફ્ફો

પુંલિંગ

  • 1

    મોટો ફાંકો કે કોળિયો (લફ્ફો મારવો, લફ્ફો લગાવવો).

મૂળ

જુઓ લપ, લફ