લેફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેફો

પુંલિંગ

  • 1

    વળગેલો કાદવનો લોંદો (પગ,જોડા વગેરેને).

મૂળ

'લેપ' ઉપરથી સર૰ म. लेफडा