ગુજરાતી

માં લબની 5 મુખ્ય વ્યાખ્યા છે: લૂંબ1લૅબ2લંબ3લબ4લબ5

લૂંબ1

સ્ત્રીલિંગ

 • 1

  ફળનું ઝૂમખું.

મૂળ

दे. लुंबी; સર૰ म. लुंबी, लोंबी

ગુજરાતી

માં લબની 5 મુખ્ય વ્યાખ્યા છે: લૂંબ1લૅબ2લંબ3લબ4લબ5

લૅબ2

સ્ત્રીલિંગ

 • 1

  (લૅબોરેટરીનું ટૂંકું નામ) પ્રયોગશાળા.

મૂળ

इं.

ગુજરાતી

માં લબની 5 મુખ્ય વ્યાખ્યા છે: લૂંબ1લૅબ2લંબ3લબ4લબ5

લંબ3

વિશેષણ

 • 1

  ગણિતશાસ્ત્ર​
  'પરપેન્ડિક્યુલર'.

 • 2

  લાંબું.

પુંલિંગ

 • 1

  ગણિતશાસ્ત્ર​
  'પરપેન્ડિક્યુલર'.

 • 2

  ઓળંબો.

 • 3

  દરિયાનું પાણી માપવાની દોરી.

મૂળ

सं.

ગુજરાતી

માં લબની 5 મુખ્ય વ્યાખ્યા છે: લૂંબ1લૅબ2લંબ3લબ4લબ5

લબ4

પુંલિંગ

 • 1

  હોઠ.

સ્ત્રીલિંગ

 • 1

  લાળ.

મૂળ

फा.

ગુજરાતી

માં લબની 5 મુખ્ય વ્યાખ્યા છે: લૂંબ1લૅબ2લંબ3લબ4લબ5

લબ5

ક્રિયાવિશેષણ

 • 1

  એવા અવાજ સાથે (મોંમાં મૂકવું).

 • 2

  લપ; જલદી.

મૂળ

રવાનુકારી