લબૂકલબૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબૂકલબૂક

ક્રિયાવિશેષણ

  • 1

    બીકથી લપ લપ થાય તેમ (લબૂકલબૂક થવું).

મૂળ

રવાનુકારી