લબકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબકારો

પુંલિંગ

  • 1

    જીભને લબૂક લબૂક બહાર કાઢવી તે.

  • 2

    વેદનાથી કે ભયથી કોઈ પણ અવયવનું લબૂક લબૂક થવું તે.

  • 3

    તોછડાઈથી વધારે પડતું બોલવું તે; લપકો.