લબકા તોડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબકા તોડવા

  • 1

    બોલચાલમાં ને કામકાજમાં દોષ કાઢ્યા કરવા.

  • 2

    ટોણાં મારવાં.