ગુજરાતી

માં લબકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: લબકો1લબૂકો2

લબકો1

પુંલિંગ

 • 1

  ગંદા પદાર્થનો લચકો.

 • 2

  ડામ.

 • 3

  લપકારો; વેદનાથી કે ભયથી કોઈ પણ અવયવનું લબૂક લબૂક થવું તે.

 • 4

  તોછડાઈથી વધારે પડતું બોલવું તે; લપકો.

ગુજરાતી

માં લબકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: લબકો1લબૂકો2

લબૂકો2

પુંલિંગ

 • 1

  બીકથી લબુલબુ થવું તે.

મૂળ

રવાનુકારી