લબક લબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબક લબક

અવ્યય

  • 1

    લપક લપક; લપ લપ; લપકે લપકે.

  • 2

    લપકારા મારતું હોય એમ; લબક લબક; રહી રહીને વેદના થાય એમ (જેમ કે, ગૂમડામાં).

મૂળ

સર૰ म. लबकणें