લબડધક્કે ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબડધક્કે

અવ્યય

  • 1

    દમથી; ધમકાવીને; બળાત્કારે.

મૂળ

સર૰ લક્કડધક્કે; લપડાક+ધક્કો; हिं. लबडघोंघों