ગુજરાતી

માં લબઢબની 2 મુખ્ય વ્યાખ્યા છે: લબઢબ1લબુઢબુ2

લબઢબ1

સ્ત્રીલિંગ

  • 1

    બીક કે મૂંઝવણથી લબ લબ થવું તે.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં લબઢબની 2 મુખ્ય વ્યાખ્યા છે: લબઢબ1લબુઢબુ2

લબુઢબુ2

ક્રિયાવિશેષણ

  • 1

    બીકથી લપ લપ થાય તેમ (લબુઢબુ થવું).

મૂળ

રવાનુકારી