લબતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબતરું

વિશેષણ

  • 1

    લબડી ગયેલું; નબળું; ક્ષીણ.

  • 2

    નરમ; પોચું.

મૂળ

'લબડવું' ઉપરથી