લબદાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબદાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રવાહીથી તરબોળ થવું કે ખરડાવું.

  • 2

    લાક્ષણિક સંડોવાવું; ફસાવું.

મૂળ

જુઓ લદબદ; સર૰ म. लबदा