લબ્ધપ્રતિષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબ્ધપ્રતિષ્ઠ

વિશેષણ

  • 1

    જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું; પ્રતિષ્ઠિત.

મૂળ

सं.; સર૰ हिं., म.