લબ્બેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબ્બેક

અવ્યય

  • 1

    'સેવામાં હાજર છું', 'જી સાહેબ' એવા અર્થનો ઉદ્ગાર.

મૂળ

अ. लब्बैक