લબરકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબરકો

પુંલિંગ

  • 1

    તોછડાઈથી વધારે પડતું બોલવું તે; લપકારો (લબરકા કરવા).

મૂળ

सं. लप्