લબલબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબલબ

અવ્યય

 • 1

  એવો અવાજ થાય તેમ (જેમ કે, કૂતરાના ચાટવાનો).

 • 2

  ઉતાવળે.

 • 3

  લબુલબુ.

મૂળ

રવાનુકારી; સર૰ म.

લબુલબુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબુલબુ

અવ્યય

 • 1

  બીકથી લપ લપ થાય તેમ (લબુલબુ થવું).

મૂળ

રવાનુકારી