લંબૂશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંબૂશ

વિશેષણ

  • 1

    સાધારણથી વધારે લાંબું કે ઊંચું.

મૂળ

લંબ, લાંબું ઉપરથી

લંબૂશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંબૂશ

પુંલિંગ

  • 1

    તેવું માણસ.