લંબાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંબાઈ

સ્ત્રીલિંગ

  • 1

    લાંબાપણું કે તેનું માપ.

મૂળ

'લાંબું' પરથી