લંબાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંબાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લંબવું' , 'લંબાવું'નું પ્રેરક.

લૂંબાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂંબાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લૂંબવું'નું પ્રેરક.