લબોચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લબોચું

નપુંસક લિંગ

  • 1

    મોં; ડાચું (તુચ્છકારદર્શક).

મૂળ

લબ (હોઠ)+ડાચું કે બોચું