લેભાગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેભાગુ

વિશેષણ

  • 1

    લઈને નાસી જનારું.

  • 2

    અહીંતહીંથી પારકું લઈને પોતાનું બતાવનારું.

મૂળ

લેવું+ભાગવું; સર૰ म. लेभागु