લેમૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેમૂક

સ્ત્રીલિંગ

  • 1

    લેવું ને મૂકવું-છોડવું તે; બાંધછોડ.

  • 2

    લેમેલ; મૂંઝવણ.

મૂળ

લેવું+મૂકવું