લેમેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેમેલ

સ્ત્રીલિંગ

  • 1

    વારંવાર લેવું અને મૂકવું તે (ઉતાવળના ગભરાટમાં).

  • 2

    મરવાની તૈયારી; ભોંયે લેવાનો વખત.

  • 3

    તેવો ગભરાટ કે મૂંઝવણ.

મૂળ

લેવું+મેલવું