લય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લય

પુંલિંગ

 • 1

  નાશ; પ્રલય.

 • 2

  લીનતા; એકતાર થઈ જવું તે.

 • 3

  વિરામ; વિશ્રામ (સંગીતમાં).

 • 4

  નૃત્ય, ગીત અને વાદ્યની સમતા (સંગીતમાં).

 • 5

  કોઈ સ્વર કાઢવામાં લાગતો સમય (દ્રુત, મધ્ય અને વિલંબિત).

 • 6

  ગાવાનો ઢંગ; સ્વર કાઢવાનો ઢંગ.

મૂળ

सं.