લય પામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લય પામવું

  • 1

    લીન થઈ જવું.

  • 2

    ભળી જવું.

  • 3

    નાશ પામવું.