લેરખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેરખું

નપુંસક લિંગ

  • 1

    લૂમખું; ઝૂમખું; મોટી લૂમ.

મૂળ

'લહેરવું' પરથી