લેરખડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેરખડું

વિશેષણ

  • 1

    આનંદી.

મૂળ

'લહેરી' ઉપરથી

લેરખડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેરખડું

નપુંસક લિંગ

  • 1

    લેરખું (લાલિત્યવાચક).