ગુજરાતી

માં લૂલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લૂલું1લેલું2

લૂલું1

વિશેષણ

 • 1

  લંગડું; ખોડું.

 • 2

  અપંગ; અશક્ત; નિર્બળ.

 • 3

  લટકતું; પાયા કે આધાર વગરનું.

મૂળ

सं. लू, लून; સર૰ हिं. लूला; म. लुला

ગુજરાતી

માં લૂલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લૂલું1લેલું2

લેલું2

નપુંસક લિંગ

 • 1

  કોલ પાથરવાનું કડિયાનું ઓજાર.

 • 2

  એક પંખી.

  જુઓ લેલી