લલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલક

સ્ત્રીલિંગ

  • 1

    લાલસા.

  • 2

    લાડ; લાલન.

મૂળ

सं. लल्; સર૰ हिं.