લલકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લાલસા કરવી.

  • 2

    ઝૂલવું; લટકવું.

  • 3

    લળકવું; ચમકારા મારવા; ચળકવું.

  • 4

    ઉમંગથી ડોલતી ચાલે આવવું.