લલકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલકાર

પુંલિંગ

  • 1

    લલકારવું તે.

  • 2

    લલકારેલું ગાન.

મૂળ

રવાનુકારી; सं. लल् +कृ