લલચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલચાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લાલચમાં ફસાવું.

  • 2

    મોહિત થવું.

  • 3

    લાલસા કરવી.

મૂળ

જુઓ લાલચ; સ૨૰ हिं. ललचाना