ગુજરાતી

માં લેલૂટની 2 મુખ્ય વ્યાખ્યા છે: લેલૂટ1લેલૂંટ2

લેલૂટ1

વિશેષણ

 • 1

  લેવા લૂંટવાની છૂટ હોય એવું; નધણિયાતું.

 • 2

  લખલૂટ; અતિશય.

મૂળ

લેવું+લૂંટવું

ગુજરાતી

માં લેલૂટની 2 મુખ્ય વ્યાખ્યા છે: લેલૂટ1લેલૂંટ2

લેલૂંટ2

વિશેષણ

 • 1

  લેવા લૂંટવાની છૂટ હોય એવું; નધણિયાતું.

 • 2

  લખલૂટ; અતિશય.

મૂળ

લેવું+લૂંટવું