લેલૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેલૂર

વિશેષણ

  • 1

    ઊંઘે ઘેરાયેલું.

  • 2

    ઘણું; અતિશય.

મૂળ

સર૰ ઘેઘુર