ગુજરાતી

માં લલવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લલવવું1લૂલવવું2

લલવવું1

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો આનંદ કરવો; ખેલવું.

મૂળ

सं. लल् ?

ગુજરાતી

માં લલવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લલવવું1લૂલવવું2

લૂલવવું2

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી લૂલે એમ કરવું.