લલામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલામ

વિશેષણ

  • 1

    સુંદર; રમણીય.

નપુંસક લિંગ

  • 1

    કપાળનું એક ઘરેણું.

મૂળ

सं.