લલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલિત

વિશેષણ & નપુંસક લિંગ

 • 1

  મનોહર; સુંદર.

 • 2

  પ્રિય ગમે એવું.

 • 3

  નાજુક; કોમળ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  એક છંદ.

 • 2

  એક રાગ.

 • 3

  તમાશો; ગુજરાતની ભવાઈને મળતું મહારાષ્ટ્રનું એક લોકનાટ્ય (લોક.).