લલિતકળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લલિતકળા

સ્ત્રીલિંગ

  • 1

    'ફાઇન આર્ટ'; મન અને કલ્પનાના શ્રમ પર મુખ્ય આધાર રાખનાર કલા-ચિત્રકળા, સંગીત જેવી.