લૂલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂલી

સ્ત્રીલિંગ

  • 1

    જીભ; લોલા.

મૂળ

सं. लूल ઉપર થી

લેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેલી

સ્ત્રીલિંગ

  • 1

    લેલું નામક પંખીની માદા.

  • 2

    લાક્ષણિક બહુ બોલ બોલ કરનારી છોડી કે સ્ત્રી.

મૂળ

प्रा. लावग (सं. लावक)