લેલીમજનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેલીમજનું

વિશેષણ

  • 1

    બેહાલ; દુર્બળ.

  • 2

    લયલા અને તેનો એક આશક મજનૂન: ફારસી સાહિત્યમાં આશકમાશૂકની એક પ્રસિદ્ધ જોડી.

મૂળ

अ. लयला-मजनून