લળકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લળકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચમકારા મારવા; ચળકવું.

  • 2

    ઉમંગથી ડોલતી ચાલે આવવું.

  • 3

    લાલસા કરવી.

મૂળ

सं. लल्