લળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  નમવું.

 • 2

  પ્રેમથી ઉમળકામાં આવવું.

 • 3

  લળકવું; ચમકારા મારવા; ચળકવું.

 • 4

  ઉમંગથી ડોલતી ચાલે આવવું.

 • 5

  લાલસા કરવી.