લવંડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવંડર

પુંલિંગ

  • 1

    એક રંગ (રતાશ પડતો આછો ભૂરો).

નપુંસક લિંગ

  • 1

    એક સુગંધી પ્રવાહી.

મૂળ

इं.