લેવડવાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેવડવાયું

વિશેષણ

  • 1

    લેવડાવવાની-તેડાવવાની ટેવવાળું (બાળક).