લવડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લાવવું'નું પ્રેરક.

લેવડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેવડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'લેવું'નું પ્રેરક.

  • 2

    ધમકાવવું; ઠપકારવું.