લવથવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવથવ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મીઠાશ કે વિવેકભરી વાણી.

મૂળ

सं. लप्+सं. स्तव्, प्रा. लव्+थव? સર૰ म. लवथवणें=મૃદુ-નરમ થવું