લવૂરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લવૂરિયું

નપુંસક લિંગ

  • 1

    નખ કે નોરથી ભરેલો ઉઝરડો.

મૂળ

સર૰ प्रा. लूर =કાપવું કે નોર કે લોહી ( हिं. लहु) કે म. लव्हा =તરવાર કે દાભ જેવું તૃણ ઉપરથી?